રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના ગુનામાં રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.