આ માહિતી મળતાં જ લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઈમ બ્રાંચ અને DCP આલોક કુમાર સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.