સુઈગામના પુરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ઘાસચારો-કેશડોલ ચૂકવાશે, CMએ પૂરગ્રસ્તોને આપી મદદની ખાતરી
2025-09-11 2 Dailymotion
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ સુઈગામ ખાતે પીએચસી ખાતે અસરગ્રસ્ત લોકોને મળીને તેમના સાથે સંવાદ કર્યો હતો. તેમજ નુકસાની અંગેની વિગતો મેળવી હતી.