અમેરિકા દ્વારા ભારતીય હીરા પર 50 ટકા આયાત ડ્યુટી લાગુ થવાની જાહેરાતથી સ્થિતિ વધુ ગંભીર બની છે. જે 2 લાખ રત્નકલાકારોને બેરોજગાર કરી શકે છે.