ઝોન-1 એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.