પોલીસ સ્ટેશનમાં યુવકને સીન સપાટા ભારે પડ્યા, કલર કામ કરવા આવેલા યુવકે PSIની ખુરશી પર બેસીને ફોટો પડાવતા ફસાયો
2025-09-12 9 Dailymotion
સુરતમાં એક યુવકને પોલીસ સ્ટેશનમાં PSIની ખુરશી પર બેસીને ફોટો પડાવવો ભારે પડી ગયો, હાલ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.