નડિયાદ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ બન્યો છે.