Surprise Me!

ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશનનો પ્રારંભ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હજારો બાળકોનું રજિસ્ટ્રેશન

2025-09-12 10 Dailymotion

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને ભાગ લેવડાવવા માટે શિક્ષણ સમિતિએ કમર કસવાની શરૂઆત કરી દીધી છે. હજારો બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.

Buy Now on CodeCanyon