વેરાવળમાં મગફળીના પાકમાં કાળી ફૂગ-સુકારાના રોગથી ખેડૂતો ચિંતિત, પાક નિષ્ફળ જવાની ભીતી
2025-09-12 7 Dailymotion
વેરાવળ તાલુકાના અનેક ગામોમાં ઉભા મગફળીના પાકમાં પહેલે લશ્કરી ઈયળનો ભારે પ્રકોપ થયો, અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.