Surprise Me!

જુનાગઢમાં 'બાગેશ્વર બાબા'ના અનોખા ફેન, ધીરેન્દ્ર શાસ્ત્રીના 200 ચિત્રો બનાવી અનાથ દીકરીઓ માટે કરશે લાખોનું દાન

2025-09-12 41 Dailymotion

ચિત્રોમાંથી ઊભી થનાર આવકનો ખર્ચ બાગેશ્વર ધામમાં શિવરાત્રી દરમિયાન આયોજિત માતા-પિતા કે પરિવાર વગરની દીકરીઓના વિવાહ પ્રસંગમાં કરવાનો સંકલ્પ કરાયો છે.

Buy Now on CodeCanyon