અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ગ્રામ પંચાયતના હસ્તકના ચાર સ્મશાન ગૃહોને પોતાના હસ્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.