વ્હીકલ ટેક્સ નહીં ભર્યો હોય તો વાહન ડિટેઈન થશે, AMC દ્વારા વ્હીકલ ટેક્સ વસૂલવા માટે નવું મોડ્યુલ તૈયાર
2025-09-13 1 Dailymotion
નોટિસ બાદ પણ ડીલર વ્હીકલ ટેક્સ નહીં ભરે તો વાહન ડિટેઈન કરી ઓક્શન કરાશે. 25 લાખથી વધુના વાહનોનું લિસ્ટ બનાવી AMC કાર્યવાહી કરશે.