અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલ પર FRCની મંજૂરી કરતાં ₹86,260 વધુ ફી વસૂલવાનો આરોપ, NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન
2025-09-13 9 Dailymotion
ફરિયાદમાં જણાવાયું છે કે FRCએ એશિયન ગ્લોબલ સ્કૂલને વાર્ષિક ₹61,000 ફી લેવાની મંજૂરી આપી છે, જ્યારે શાળા દ્વારા વાલીઓ પાસેથી ₹91,000 ફી વસૂલવામાં આવે છે.