Surprise Me!

ભાવનગરમાં યુથ પાર્લામેન્ટ: કોલેજની વિદ્યાર્થિનીઓએ સંસદ બનાવી મોદી સહિતના નેતાની ભૂમિકા ભજવી

2025-09-13 101 Dailymotion

ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon