જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાળ, વાટાઘાટામાં નિષ્ફળ ગયેલા કોર્પોરેશને માગ્યું રાજ્ય સરકારનું માર્ગદર્શન
2025-09-14 6 Dailymotion
જુનાગઢમાં સફાઈ કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી જતા શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે, મનપાનું તંત્ર સફાઈકર્મીઓને મનાવવામાં લાગ્યું છે.