અમદાવાદમાં બિલ્ડરની હત્યા: મર્સિડીઝ કારમાંથી મળ્યો હતો મૃતદેહ, રાજસ્થાનથી 3 આરોપીઓ ઝડપાયા
2025-09-14 22 Dailymotion
13 સપ્ટેમ્બરના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરાટનગર ચાર રસ્તા નજીક ગીતાનગર કો.ઓ.હા.સોસાયટીની સામે બ્રિજ નીચે એક કારની ડેકીમાંથી હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો.