Surprise Me!

કુદરતમાંથી મળતા આ પરિબળો અને સંકેતોના આધારે લગાવાઈ છે વરસાદનું અનુમાન, આજે પણ આ દેશી પદ્ધતિ અસરકારક

2025-09-15 4 Dailymotion

આકાશી ગર્ભ, હોળીની ઝાળ, ટીટોડીના ઈંડા, શરદ પૂનમનો ચંદ્ર, આંબામાં મોર અને લીમડામાં લીંબોડી આવા અનેક નિરીક્ષણ પરથી થાય છે વરસાદનું અનુમાન

Buy Now on CodeCanyon