Surprise Me!

બોટાદના પોલીસ સ્ટેશનમાં સગીરને માર માર્યોનો મામલો, આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

2025-09-15 13 Dailymotion

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક સગીર પર કસ્ટોડિયલ ટોર્ચર થયાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી, જેની આજે સુનાવણી થશે.

Buy Now on CodeCanyon