Surprise Me!

વાપીમાં યોજાયો ફેશન શો "રૂપ", 20 થી 80 વર્ષ સુધીની મહિલાઓએ રેડ કાર્પેટ પર જાદુ પાથર્યો

2025-09-15 1 Dailymotion

વાપી વુમન્સ કલબ દ્વારા એક અનોખો ફેશન શો યોજાયો "રૂપ", જેમાં 20 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની મહિલાઓએ રેડ કાર્પેટ પર કેટ વોક કર્યું.

Buy Now on CodeCanyon