Surprise Me!

ભરૂચમાં મેગા ડિમોલેશન, જંબુસર બાયપાસથી કંથારીયા સુધી દબાણ પર બુલડોઝર ફરી વળ્યા

2025-09-15 7 Dailymotion

ભરૂચના જંબુસર બાયપાસથી કંથારીયા સુધીના મેગા ડિમોલેશનથી દબાણ દૂર થયા છે. આ પગલાંથી વાહનવ્યવહાર સરળ બનશે અને નાગરિકોને રોજિંદા ટ્રાફિક જામથી રાહત મળશે.

Buy Now on CodeCanyon