Surprise Me!

ગુજરાત માટે આગામી "સાત દિવસ ભારે" : હવામાન વિભાગે વરસાદને લઇને કરી મોટી આગાહી

2025-09-15 1 Dailymotion

સાત દિવસ 15 સપ્ટેમ્બર થી લઈને 21 સપ્ટેમ્બર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Buy Now on CodeCanyon