ફેબહિન્દ કંપનીમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. જેમાં ક્રેન વીજળીના તારને અડી જતાં 2 શ્રમિકોના કરુણ મોત થયા છે, અન્ય 6 ઘાયલ થયા છે.