PM મોદીના જન્મદિવસે અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ, 5 હજાર ડોક્ટરો અને 25000 ટેકનિશિયન
2025-09-15 5 Dailymotion
આ રક્તદાન કેમ્પનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ સંસ્થા દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ 2.0 યોજવામાં આવશે.