અમદાવાદની ગુજરાત કોલેજમાં વિરોધનો સૂર: NSUI દ્વારા હોસ્ટેલ, બિલ્ડિંગ અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે ઉગ્ર પ્રદર્શન
2025-09-15 2 Dailymotion
NSUI દ્વારા કોલેજની કેમેસ્ટ્રી બિલ્ડિંગની જર્જરિત હાલત પર ધ્યાન દોરવામાં આવ્યું. આ બિલ્ડિંગને 2 વર્ષ પહેલાં "જર્જરિત" કહીને બંધ કરી દેવામાં આવી હતી.