સફાઈ કર્મચારીઓની હડતાલથી જુનાગઢમાં ઠેર-ઠેર કચરાના ઢગલા, શહેરીજનો ગંદકીથી હેરાન
2025-09-15 55 Dailymotion
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી જતા પાછલા ચાર દિવસથી શહેરમાં સફાઈની કામગીરી બિલકુલ ઠપ થઈ ગયેલી જોવા મળી રહી છે.