અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં આકાર પામતો દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ, જાણો શું છે વિશેષતા
2025-09-16 5 Dailymotion
વિશ્વ ઉમિયાધામમાં દેશનું સૌથી મોટું કોંક્રીટ રાફ્ટ ભરાશે, માતા ઉમિયા જેના પર બિરાજમાન થશે એ પાયાનો સ્લેબ 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલથી ભરાશે,