ભાવનગર એસટી વિભાગીય કચેરી હવે ડિઝિટલ ક્ષેત્રે પણ આગળ વધી રહી છે, મુસાફરો માટે બસને લગતી માહિતી માટે એક ડિજિટલ સેવા શરૂ કરી છે.