ઘેડની સમસ્યાને લઈને AAPનો સરકાર સામે મોરચો, પ્રવીણ રામે શરૂ કરી 'ઘેડ બચાવો યાત્રા'
2025-09-16 2 Dailymotion
દર વર્ષે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ઘેડની આ સૌથી જૂની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ ઘેડ બચાવો યાત્રા શરૂ કરી છે.