અગરબત્તી વણી હીરા ઘસ્યા પાનની કેબીન કરી અપંગતા હોવા છતાં: ટેબલ ટેનીસ પ્લેયર સાથે PGVCLમાં Dy સુપ્રીટેન્ડન્ટ જાણો અદભુત જીવન સફર વિશે
2025-09-16 112 Dailymotion
દિનેશભાઈને નાનપણથી અપંગતા હતી, પરંતુ તેમને કુદરતે આપેલી પરીક્ષાઓમાંથી પાસ થઈને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે. સામાન્ય માણસે દિનેશભાઈની જિંદગીની સફરમાંથી શીખ જરૂર મેળવવી જોઈએ.