વ્યારા ખાતે પ્રધાનમંત્રીના જન્મદિન પૂર્વે તાપી જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા ભવ્ય મહા રક્તદાન શિબિરનું આયોજન
2025-09-16 1 Dailymotion
તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ મહેસૂલી કર્મચારી સંઘના સંયુક્ત પ્રયાસોથી વ્યારા ખાતે મહા રક્તદાન શિબિર યોજાઈ હતી.