Surprise Me!

'ગુજરાતમાં ડાયાલિસિસ સેન્ટરોનું થઇ રહ્યું છે ખાનગીકરણ', કોંગ્રેસના આરોગ્ય વિભાગ અને સરકાર પર આરોપ

2025-09-16 0 Dailymotion

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડાયાલિસિસ સેન્ટરો કોઈ પણ પ્રક્રિયા કે ઠરાવ વિના સરકારના મળતિયાઓને સોંપી દેવામાં આવ્યા છે.

Buy Now on CodeCanyon