Surprise Me!

PM મોદીના જન્મદિવસ પૂર્વે જુનાગઢમાં શિક્ષકો અને પોલીસ જવાનોએ કર્યું રક્તદાન

2025-09-16 1 Dailymotion

આજે જુનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો અને પોલીસ જવાનો સામેલ થયા હતા.

Buy Now on CodeCanyon