લૂંટની ઘટના બાદ આરોપીઓ ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભાગી છૂટ્યા હતા. કુલ આઠ જેટલા લૂંટારૂઓએ ઘટના અંજામ આપી હતી.