ગીરસોમનાથના કણજોતર ગામે વીજ ચેકીંગ કરવા માટે ગયેલી PGVCLની ટીમ પર ગામલોકોએ હુમલો કર્યો હતો, જેમાં બે વીજકર્મીને ઈજા પહોંચી છે.