દાહોદ એરપોર્ટ માટે પોલીસના કાફલા સાથે ડિમાર્કેશનની કામગીરી હાથ ધરાઈ, જમીન જવાના ડરથી ખેડૂતો દોડી આવ્યા
2025-09-16 429 Dailymotion
દાહોદને એરપોર્ટની જાહેરાત બાદ તંત્ર દ્વારા ઝાલોદ તાલુકાના ટાડાગોળા સહિત આસપાસના ગામોમાં જમીનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.