Surprise Me!

સુરત ગ્રામ્ય LCBના લોકરક્ષકને એસીબીએ ₹1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

2025-09-16 1 Dailymotion

સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)માં ફરજ બજાવતા એક લોકરક્ષકને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ₹૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon