Surprise Me!

અમદાવાદ હાટમાં કચ્છી કારીગરીએ વધાર્યુ આકર્ષણ, ભરતકામ અને હાથવણાટની ચણિયાચોળીનું પ્રદર્શન

2025-09-16 75 Dailymotion

અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત હાટમાં નવરાત્રી પર્વને લઈને એક કચ્છી ભરતકામ અને હાથવણાટની ચણિયાચોળીનું પ્રદર્શન ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Buy Now on CodeCanyon