આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ડીજેના સંગીતને બદલે શરણાઈ અને ઢોલના પરંપરાગત તાલે ગરબા રમવામાં આવે છે.