ખેડૂતોનો આક્ષેપ છે કે આ નોટિફિકેશનના કારણે તેમની કરોડોની જમીનનું વળતર માત્ર લાખોમાં આપવામાં આવશે, જેનાથી નાના ખેડૂતોનો કાયદેસર દરજ્જો પણ જોખમાય છે.