માતર પોલીસે બંને સમાજના આગેવાનોને બોલાવી સમજાવટ કરી વિવાદ વધુ ઉગ્ર ન બને તે મુજબની કાર્યવાહી હાથ ધરી.