બે દાયકા બાદ લીમડા ચોકમાં લાગી સત્યાગ્રહ છાવણી, જૂનાગઢના ઈતિહાસ સાથે જોડાયેલી છે આંદોલનની તવારીખ
2025-09-17 4 Dailymotion
જુનાગઢમાં સફાઈ કામદારોએ તેમની પડતર માંગોને લઈને સત્યાગ્રહ છાવણી લગાવતા બે દાયકા બાદ ફરી એક વખત લીમડા ચોકમાં સત્યાગ્રહ છાવણીની જગ્યા આંદોલનકારીઓથી જીવંત બની હતી.