દેવાયત ખવડે કરેલી જામીન અરજી કોર્ટે નકારી દેવાયત ખવડ અને તેમના અન્ય તમામ સાથી આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.