કીમ અને કોસંબા સહિતની ગેસ એજન્સીઓની બહાર સવારથી લાંબી લાઇનો જોવા મળે છે, પરંતુ ઘણા ગ્રાહકોને ખાલી હાથે પાછા ફરવું પડે છે.