પ્રસૂતા જીવતી પણ ઝોળીમાં ગઈ અને મર્યા પછી પણ ઝોળીમાં આવી, છોટાઉદેપુરના તૂરખેડા ગામની આવી છે વાસ્તવિક્તા
2025-09-17 81 Dailymotion
છોટાઉદેપુર જિલ્લાના તૂરખેડા ગામે વધુ એક પ્રસુતાને સમયસર સારવાર નહીં મળતા જીવ ગુમાવવાનો વારો આવ્યો, ત્યારે ખરેખર શું છે આ ગામની વાસ્તવિક્તા જાણો વિસ્તારથી...