મહેસાણામાં વડાપ્રધાનના જન્મ દિવસે અમૂલ સાથે જોડાયેલા 51 લાખથી વધુ દૂધ ઉત્પાદકો લખશે પોસ્ટકાર્ડ, એક નવીન અભિગમ
2025-09-17 5 Dailymotion
અમૂલ ફેડરેશન સાથે સંકળાયેલી ડેરીઓના 51 લાખથી વધુ દૂધ ઉત્પાદકો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને જન્મદિવસની શુભકામનાઓ મોકલશે.