મંડળીના ચેરમેનના દાવા પ્રમાણે, આ ઘટ પંખાને કારણે દૂધના વજનમાં થયેલી વધઘટને લીધે થઈ છે. આ વિચિત્ર સમજૂતીને કારણે પશુપાલકોમાં આક્રોશ ફેલાયો છે.