Surprise Me!

દાહોદ: જજની ખોટી ઓળખ આપી ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરનાર યુવકની ધરપકડ

2025-09-17 224 Dailymotion

12 સપ્ટેમ્બરના રોજ એક વ્યક્તિ દાહોદ નજીક ડોકી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર કારમાં આવી પહોંચ્યો હતો. આ વ્યક્તિએ પોતાને જજ હોવાની ઓળખ આપી હતી.

Buy Now on CodeCanyon