Surprise Me!

રાહુલ ગાંધી આવતીકાલે જુનાગઢ આવશે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો સમાપન સમારોહ

2025-09-17 10 Dailymotion

ભવનાથ તળેટી ખાતે આવેલા પ્રેરણા ધામમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખો માટે દસ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon