કામરેજ ગામે વજીર ફળિયામાં છેલ્લા લાંબા સમયથી જર્જરીત હાલતમાં રહેલ પાણીની ટાંકી આખરે તોડી પાડવામાં આવી છે.