ગુજરાત વિધાપીઠ દ્વારા રેંટિયા બારસની અનોખી ઉજવણી, 2000થી વધુ વિદ્યાર્થીઓએ સૂતર કાંત્યું
2025-09-18 2 Dailymotion
અમદાવાદના રિવરફ્રન્ટ પર ગુજરાત વિધાપીઠ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2000થી વધુ વિદ્યાર્થીઓ ભેગા મળીને રેંટિયા પર સૂતર કાત્યું.